politics
આશ્રમશાળાઓના શિક્ષકોની નિયુક્તિ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'લોકોના પૈસે જલસા નથી કરવા દેવાના'
ગુજરાત હાઈકોર્ટે રાજ્યની આશ્રમશાળાઓમાં શિક્ષકોની અછત મુદ્દે સુનાવણી કરી. ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને ટકોર કરી કે આશ્રમશાળાના શિક્ષકોની અન્ય ગ્રાન્ટ ઇન સ્કૂલોમાં બદલી ન થવી જોઈએ. GSLSAની તપાસમાં કેટલીક NGO પૂરતા શિક્ષકો વિના આશ્રમશાળાઓ ચલાવતી હોવાનું સામે આવ્યું. હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરી અને સરકારને નવી નીતિ ઘડવા 4 અઠવાડિયાનો સમય આપ્યો છે.
Read full article on Gujaratsamachar