business
અચાનક નહીં! 6 મહિના પહેલા જ નક્કી થઈ ગઈ હતી વિદાય, ચંદ્રશેખરનના રાજીનામાં પાછળ શું છે હકીકત?
ચંદ્રશેખરનનો ટાટા સન્સમાંથી બહાર થવાનો નિર્ણય માત્ર એક સામાન્ય નેતૃત્વ પરિવર્તન માનવામાં આવી રહ્યો નથી. તેની પાછળ ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચેનું તાલમેલ, કેટલાક નવા વ્યવસાયોમાં વધતી જતી ખોટ, ફંડનો ઉપયોગ અને ટાટા સન્સને ભવિષ્યમાં શેરબજારમાં લિસ્ટ કરાવવા જેવા ઘણા મોટા મુદ્દાઓ બતાવવામાં આવી રહ્યા છે.
Read full article on News18 Gujarati