top
અચાનક સ્પર્મ બેન્કમાંથી ગાયબ થવા લાગ્યા સેમ્પલ, CCTV ચેક કર્યા તો મહિલા ગંદી હરકત કરતી જોવા મળી
કેટલીય પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઘટના વર્ષ 2023ની છે. અમુક જગ્યા પર કેલિફોર્નિયાના બેકર્સફીલ્ડનો ઉલ્લેખ પણ કરવામાં આવી રહ્યો છે અને કર્મચારીનું નામ અગાથા બ્રિસ્ટલ હોવાનું કહેવાય છે. પણ આ દાવાના કોઈ ઠોસ આધાર નથી મળ્યા.
Read full article on News18 Gujarati