top
Ahmedabad: CBD મૉલમાં ફિલ્મ જોવા ગયેલી લોકગાયિકા કિંજલ રબારીનું કારમાં અપહરણ, પતિના દાવાથી ચાંદખેડા પોલીસની દોડતી થઈ
Ahmedabad Kinjal Rabari Kidnapping:પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામની ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારી વધુ એકવાર ચર્ચામાં આવી છે. જેમાં તેના પતિ દ્વારા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કિંજલ રબારીનું અપહરણ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Read full article on Gujarati Jagran