crime
Ahmedabad Factory Blast: રૂ. 15000 હજારની લાલચે 15ના જીવ ગયા! વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં 25 દિવસની તપાસમાં શું ખુલ્યું?
વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ કેસ: સિટી કોર્ટે જમીન માલિક ચેતનસિંહ સોલંકીની આગોતરા જામીન અરજી ફગાવી. 11 શ્રમિકો અને 4 બાળકોના મોત થયા હતા.
Read full article on News18 Gujarati