Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રની દાદાગીરી

📰 Abp News 🕐 1 min read 📅 September 3, 2026 👁 3 views
Ahmedabad News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રની દાદાગીરી

અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્યસિંહ રાઠોડે ફરી એકવાર દાદાગીરી કરીને કાયદાના ધજાગરા ઉડાવ્યા. નવરંગપુરા વિસ્તારના ગિરિશ કોલ્ડ્રિંક્સ નજીક રોંગ સાઈડમાં પોતાની લક્ઝુરિયસ કાર ફોર્ડ મસ્ટેંગ કાર લઈને નીકળેલા આરોપી આદિત્યસિંહ રાઠોડ અને તેના મિત્ર વિશ્વરાજસિંહ પરમારે મોપેડ ચાલકને માર માર્યો. રોંગસાઈડમાં કાર હંકારવાનો વિરોધ કરતા આરોપીઓએ મોપેડ ચાલક જય રાંદેસાઈ અને તેના મિત્ર પર હુમલો કર્યો.. એટલુ જ નહીં મોપેડ ચાલકનો શર્ટ ફાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી. દાદાગીરી સામે પીડિતે ફરિયાદ કરતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો. મુખ્ય આરોપી આદિત્યસિંહ રાઠોડને સાથે રાખીને નવરંગપુરા પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યુ.. સાથે જ બ્લેક ફિલ્મ, નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન અને ભયજનક ડ્રાઈવિંગ કરવામુદ્દે RTOએ તપાસ હાથ ધરી.. એટલુ જ નહીં.. ફોર્ડ કંપનીના અધિકારીઓને બોલાવી કારની સ્પીડની વિગતો મેળવવાની માહિતી હાથ ધરી.. સીસીટીવી ફુટેજ અને આસપાસના લોકોના નિવેદનો લઈને પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan