top
Airport Gold: અમદાવાદ એરપોર્ટ પર ગયા અઠવાડિયે 42 તોલા બાદ આજે 21 તોલા સોનાની તસ્કરીનો પર્દાફાશ! શું બંને વચ્ચે કોઈ કનેક્શન?
શારજાહથી અમદાવાદ આવેલા કેરળના કાસરગોડ જિલ્લાના પતિ-પત્ની દંપતી પાસેથી કુલ 219.43 ગ્રામ સોનું તેમજ અંદાજે ₹3.50 લાખનો બિનજાહેર માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે.
Read full article on News18 Gujarati