politics
માસૂમ બાળકોના આરોગ્ય સાથે ચેડાં! ગંદકી અને ભંગાર વચ્ચે બનતી હતી લોલીપોપ, AMCએ આખરે પાડ્યા તાળાં
અમદાવાદના હિરાવાડીમાં AMC ફૂડ વિભાગના દરોડા. લાયસન્સના નિયમોનો ભંગ અને ગંદકી વચ્ચે લોલીપોપ બનાવતી 'મનન ફૂડ' ફેક્ટરી તાત્કાલિક અસરથી સીલ કરાઈ.
Read full article on Gujarati Jagran