top
AMCનું અણઘડ ગણિત! કેચ ફાઉન્ડેશન પાસે 3,000માં વૃક્ષ વવડાવશે, જ્યારે કાપેલા વૃક્ષ માટે માત્ર 2,500 રૂપિયાની વસૂલાત
અમદાવાદમાં AMC દ્વારા વૃક્ષારોપણના નામે મોટા ખર્ચ સામે સવાલો ઉઠ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીએ 'કેચ ફાઉન્ડેશન'ને 20,000 વૃક્ષો વાવવા અને 3 વર્ષ જાળવણી માટે પ્રતિ વૃક્ષ 3,000 રૂપિયા ચૂકવવાની દરખાસ્ત મંજૂર કરી, જેનો કુલ ખર્ચ 6 કરોડ થશે. જ્યારે અન્ય NGO 1,490 રૂપિયામાં સમાન કામગીરી કરે છે. જૂના રોપા પર નવા મિશનના બોર્ડ લગાવી ગોલમાલ કરાઈ હોવાનો આક્ષેપ પણ છે.
Read full article on Gujaratsamachar