top
અમદાવાદ: AMTSએ બનાવ્યો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 6.31 લાખ મુસાફરોએ કરી સવારી; 39.77 લાખની આવક
અમદાવાદ AMTSએ કાર્યકારી દિવસે અત્યાર સુધીની સૌથી વધુ મુસાફરોની સંખ્યા અને દૈનિક આવકનો નવો રેકોર્ડ બનાવ્યો છે. 10 ઓગસ્ટે 970 બસોમાં 6.31 લાખ મુસાફરોએ સવારી કરી.
Read full article on Gujarati Jagran