top
અમદાવાદ: ઇસનપુરમાં યુવકનું બાઇક પર અપહરણ કરી રૂ.1.60 લાખ પડાવી લેનાર નકલી પોલીસના જામીન નામંજૂર
અમદાવાદના ઇસનપુરમાં મોડી રાત્રે બાઇક પર જતા યુવકનું અપહરણ કરી, નકલી પોલીસ બનીને 5 આરોપીઓએ 'ખોટા ધંધા કરો છો' કહી, ખાતામાંથી ₹1.60 લાખ ઉપાડી લીધા હતા. આ કેસમાં આરોપી શાકીરહુસેન શેખની જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.આઇ.પટેલે ફગાવી દીધી છે. કોર્ટે ગુનાની ગંભીરતા જોતા જામીન નામંજૂર કર્યા.
Read full article on Gujaratsamachar