crime
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમના કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ધરપકડ, થલતેજમાં બિનવારસી કારમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો હતો
Ahmedabad: વસ્ત્રાપુર પોલીસે શહેરના થલતેજ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરેલી બિનવારસી કાર ઝડપી પાડી હતી. જે બાદ દારૂનો જથ્થો લાવનારની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
Read full article on Gujarati Jagran