top
અમદાવાદ: સરખેજ પોલીસે 'મસ્તાની ગેંગ'ના સૂત્રધાર ભાવેશ રબારીની PASA હેઠળ કરી ધરપકડ, ભુજની પાલારા જેલમાં ધકેલાયો
અમદાવાદના સરખેજ પોલીસે 'મસ્તાની ગેંગ'ના 30 વર્ષીય મુખ્ય સૂત્રધાર ભાવેશ બળદેવભાઈ રબારીની પાસા હેઠળ અટકાયત કરી છે. પાટણના ચાણસ્માના જીલિયા ગામના વતની ભાવેશ રબારીને ભુજ જેલ મોકલાયો છે. તેની સામે ગેરકાયદે વ્યાજખોરી, હુમલો અને હત્યાના પ્રયાસ સહિત 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેણે જમીન દલાલ મનોજ રાઠોડ પર તલવાર વડે હુમલો કર્યો હતો.
Read full article on Gujaratsamachar