top
અમદાવાદમાં ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારનો NSUI દ્વારા વિરોધ
અમદાવાદ: આજે 10 સપ્ટેમ્બરે ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર આવ્યા છે. તેઓ AMAનો એક કાર્યક્રમ પતાવીને જઈ રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી તેમનો વિરોધ કર્યો. NSUIના કાર્યકર શુભમ ઠાકર અને જયસિંહ ઠાકોરે AMA બહાર કાળા વાવટા ફરકાવી સુત્રોચાર સાથે વિરોધ કર્યો છે. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [...] The post અમદાવાદમાં ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારનો NSUI દ્વારા વિરોધ appeared first on chitralekha .
Read full article on Chitralekha