Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અમદાવાદમાં લોક દરબારમાં હોબાળો, VIDEO:ભાજપ ઉપાધ્યક્ષ ઝડફિયાને સ્ટેજ પરથી ઉતરી લોકોને સમજાવવા પડ્યા, મેયર હિતેશ બારોટ પણ હાજર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 3 views
અમદાવાદમાં લોક દરબારમાં હોબાળો, VIDEO:ભાજપ ઉપાધ્યક્ષ ઝડફિયાને સ્ટેજ પરથી ઉતરી લોકોને સમજાવવા પડ્યા, મેયર હિતેશ બારોટ પણ હાજર
અમદાવાદના નિકોલ વિસ્તારમાં યોજાયેલા અમદાવાદ મહાનગરપાલિાકના લોકદરબારમાં ચોક્કસ લોકોને જ આમંત્રણ અપાયાના આક્ષેપ સાથે કેટલાક લોકોએ હોબાળો કર્યો. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં સ્થાનિકોએ દેકારો કર્યો. ઝડફિયાએ સ્ટેજ પરથી નીચે ઉતરી લોકોને સમજાવવા પડ્યા. ચોક્કસ લોકોને જ આમંત્રણ અપાયાનો આક્ષેપ લોક દરબાર કાર્યક્રમમાં કેટલાક ચોક્કસ લોકોને જ પ્રશ્નો માટે બોલાવવામાં આવ્યા હોવા અંગે લઈને સ્થાનિક લોકો દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી. (આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ)
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan