top
અમદાવાદમાં પુરપાટ પલ્સરે મોપેડ ઉલાળ્યુંઃ નીચે પટકાયેલી પત્નીને 10 ફૂટ ઢસડી, પતિની નજર સામે જ દમ તોડ્યો; ઘટના CCTVમાં કેદ
Ahmedabad Road Accident: શીલજ વિસ્તારમાં DPS કેનાલ રોડ પર એક પલ્સર બાઈકે મોપેડને ટક્કર મારતા નીચે પટકાયેલી યુવતીનું તેના પતિની સામે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં યુવતી ટક્કર બાદ મોપેડ સાથે 10 ફૂટ ઢસડાતી જોઈ શકાય છે.
Read full article on Gujarati Jagran