Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળને પગલે AMTSનો નિર્ણય, શ્રાવણ અને પર્યુષણ માટેની વિશેષ બસ સેવા ચાર દિવસ મોકૂફ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 7, 2026 👁 1 views
અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળને પગલે AMTSનો નિર્ણય, શ્રાવણ અને પર્યુષણ માટેની વિશેષ બસ સેવા ચાર દિવસ મોકૂફ
અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળને કારણે AMTSની પર્યુષણ અને શ્રાવણ માસની વિશેષ બસ સેવા પર અસર પડી છે. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારી દેરાસર દર્શન સેવા 7 થી 10 સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવામાં આવી છે. હવે આ સેવા 11 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. ભાવિકો લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસ પરથી બુકિંગ કરાવી શકશે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan