top
અમદાવાદમાં સાબરમતી નદીના પટમાંથી જનરેટર અને ટ્રોલી ચોરનારી રાજસ્થાનની ગેંગ ઝડપાઈ
અમદાવાદના કોટારપુર ગામ નજીક સાબરમતી નદીના પટમાં આવેલા ઝાંપડી માતાજીના મંદિર પરિસરમાંથી 29 ઓગસ્ટે ઇલેક્ટ્રિક જનરેટર અને ટ્રોલીની ચોરી થઈ હતી. LCB ઝોન-2 ટીમે CCTV ફૂટેજના આધારે રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી મુકેશ અને રાકેશ ગોદારા નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરાયેલું જનરેટર અને ટ્રોલી રિકવર કરી, જ્યારે ત્રીજા આરોપી શેરુરામ ગોદારાની શોધખોળ ચાલુ છે.
Read full article on Gujaratsamachar