top
અમદાવાદમાં સંબંધીને ત્યાં આવેલી યુકેમાં રહેતી સગીરા પર જાતીય હુમલાનો કેસ, સેશન્સ કોર્ટે કિશોરના આગોતરા જામીન ફગાવ્યાં
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે POCSO કેસમાં સગીર આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. 2022માં યુકેથી અમદાવાદ આવેલા સંબંધીના ઘરે 13 વર્ષની સગીરા પર જાતીય હુમલો થયો હતો. કોર્ટે અવલોકન કર્યું કે આરોપી સામે ગંભીર આરોપો છે અને તપાસ નાજુક તબક્કામાં છે.
Read full article on Gujaratsamachar