crime
અમદાવાદના હેરીટેજ રૂટ પર AMCના સફાઈ માર્શલોનું કડક ચેકિંગ; ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ₹99,600નો દંડ
અમદાવાદના હેરીટેજ રૂટની ગરિમા જાળવવા AMCના મધ્ય ઝોને કડક ઝુંબેશ ચલાવી. સફાઈ માર્શલોએ 170 એકમોને ડસ્ટબિન રાખવા સમજાવ્યા અને ગંદકી કરનારાઓ પાસેથી ₹94,100નો દંડ વસૂલ્યો.
Read full article on Gujarati Jagran