top
અમદાવાદના ઈસનપુર-નારોલ-વિશાલા હાઈવે પર ટ્રાફિકથી લોકો ત્રાહિમામ, ડાયવર્ઝન-ખાડાથી વાહનચાલકો કંટાળ્યા
અમદાવાદના ઈસનપુર-નારોલ-વિશાલા હાઈવે પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. બ્રિજ અને રોડના નિર્માણકાર્ય, ડાયવર્ઝન, ખાડા, ખોદકામ, બેરિકેડ્સ તથા સ્ટ્રીટ લાઈટના અભાવે વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન છે. ખાસ કરીને નારોલ બ્રિજથી ગ્યાસપુર ચોકડી સુધી ટ્રાફિકનો ભરાવો રહે છે. પૂર્વ-પશ્ચિમના લોકોને અવરજવરમાં ભારે હાલાકી થતા કાયમી ઉકેલની માગ ઉઠી છે.
Read full article on Gujaratsamachar