politics
અમેરિકાની તેહરાન પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી, ટ્રમ્પે કહ્યું - તેમની મરજી પ્રમાણે ડીલ નહીં થાય
America Iran Conflict: અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ટ્રમ્પે કહ્યું કે, તેહરાન સમાધાન ઈચ્છે છે, પરંતુ તેઓ તેમની શરતોએ ડીલ કરવા તૈયાર નથી. વોશિંગ્ટન ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશકિયને યુદ્ધ સમાપ્ત કરવાની વાત કરી, પરંતુ પોતાની શરતોએ. બંને દેશો વચ્ચેની વાતચીત સ્થગિત થતા તણાવ યથાવત છે.
Read full article on Gujaratsamachar