top
અમેરિકાનો ફરી ઈરાન પર હુમલો ઈરાને કહ્યું : ફળ ભોગવવા પડશે
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ ભડક્યું છે. અમેરિકી સેનાએ લારક દ્વિપ પર પ્રચંડ હુમલો કરી, ત્યાંના 2 રોકેટ લોન્ચર્સ તોડી પાડ્યા. આ હુમલામાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અમેરિકાએ જણાવ્યું કે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ હોર્મુઝ સ્ટ્રેઇટસમાં સુરંગો પાથરવાનો પ્રયાસ કરતા હતા, તેથી આ કાર્યવાહી કરવી પડી. ઈરાને વળતા હુમલાની ચેતવણી આપી છે.
Read full article on Gujaratsamachar