politics
‘અમેરિકી દબાણ સામે પીએમ મોદીએ ફરી સરન્ડર કર્યું...’ : રાહુલ ગાંધી
કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા યુપીઆઈ (UPI) અને રૂપે (RuPay) ડેબિટ કાર્ડ પેમેન્ટને લઈને જાહેર કરવામાં આવેલા તાજેતરના નોટિફિકેશન બાદ દેશમાં નવો રાજકીય ગરમાવો આવી ગયો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે મોદી સરકાર યુપીઆઈ ચૂકવણી પર ફી વસૂલવાનો છૂપો [...] The post ‘અમેરિકી દબાણ સામે પીએમ મોદીએ ફરી સરન્ડર કર્યું...’ : રાહુલ ગાંધી appeared first on chitralekha .
Read full article on Chitralekha