top
અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: 8 સપ્ટેમ્બરે PM મોદી આવશે
રાજ્યના રાજકીય અને વિકાસકીય વર્તુળોમાંથી બે મહત્ત્વપૂર્ણ અપડેટ્સ સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન નક્કી કરાયેલો ગુજરાત પ્રવાસ અમુક અનિવાર્ય કારણોસર હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. જોકે, બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રીના ગાંધીનગર-અમદાવાદના કાર્યક્રમો [...] The post અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: 8 સપ્ટેમ્બરે PM મોદી આવશે appeared first on chitralekha .
Read full article on Chitralekha