education
અમરેલીના વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સ પછી ક્યાં ભણવા જાય? 2 ખાનગી એન્જિનિયરિંગ કોલેજો બંધ થઈ, સરકારી ડિગ્રી કોલેજ છે જ નહીં!
અમરેલી જિલ્લામાં ધોરણ 12મા પછી ડિગ્રી એન્જિનિયરિંગ માટે વિદ્યાર્થીઓને વલખાં મારવા પડે છે. અહીં સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ન હોવા ઉપરાંત, અગાઉની 2 ખાનગી કોલેજોમાં પણ પ્રવેશ બંધ છે. પરિણામે, વિદ્યાર્થીઓને રાજકોટ, ભાવનગર જેવા શહેરોમાં જવાની ફરજ પડે છે, જેનાથી પરિવાર પર આર્થિક બોજ વધે છે. સ્થાનિક સ્તરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે.
Read full article on Gujaratsamachar