top
અનામત મુદ્દે NDAમાં જ ઘમસાણ
નવી દિલ્હીઃ આરક્ષણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે NDAની અંદર જ મતભેદો સામે આવવા લાગ્યા છે. દલિત આરક્ષણમાં ‘ક્રીમી લેયર’ના મુદ્દે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પલટવાર કર્યો છે. તેમણે કેન્દ્રમાં મંત્રી માંઝી અને બિહાર સરકારમાં મંત્રી તેમના પુત્ર સંતોષ સુમનના રાજીનામાની માગ કરી છે. ચિરાગે કહ્યું છે [...] The post અનામત મુદ્દે NDAમાં જ ઘમસાણ appeared first on chitralekha .
Read full article on Chitralekha