top
Anand News:જન્મદિનના 10 દિવસ પહેલાં જ મોત; ઉમેટાના કામધેનુ રિસોર્ટમાં વડોદરાના જોડિયા માસૂમ ભાઈઓ ડૂબ્યા
Anand News:આણંદ જિલ્લાના ઉમેટા નજીક આવેલા 'કામધેનુ રિસોર્ટ'માંથી એક અત્યંત હચમચાવી દેતી કરુણ ઘટના સામે આવી છે. શનિવાર-રવિવારની રજાઓ માણવા માટે વડોદરાના તાદલજા વિસ્તારથી આવેલા સિદ્દીકી પરિવારના બે માસૂમ જોડિયા બાળકોનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી આકસ્મિક મોત નીપજ્યું છે.
Read full article on Gujarati Jagran