crime
Anandanagar PG Incident: રેપિસ્ટ ધરમ સિંહ પર સ્વબચાવમાં પોલીસનું ફાયરિંગ, એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત
રેપિસ્ટ ધરમ સિંહને પોલીસ આજે હેબતપુર વિસ્તારમાં ઘટનાના પંચનામા માટે પહોંચી હતી. તે સમયે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં તેની પર ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે.
Read full article on News18 Gujarati