top
જૂનાગઢ APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ઐતિહાસિક વિજય: તમામ 10 બેઠકો પર ભગવો લહેરાયો, 'આપ'નો સદંતર સફાયો
Junagadh APMC Election Results: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલે વિરોધીઓનો સદંતર સફાયો કરીને તમામ બેઠકો પર એકતરફી ભવ્ય વિજય મેળવ્યો છે.
Read full article on Gujarati Jagran