business
કપાસની આવકમાં અગ્રેસર સાવરકુંડલા APMC, ખેડૂતોને પણ મળે છે સારા ભાવ
Savarkundla APMC: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડે કપાસની આવક અને ઊંચા ભાવના મામલે રાજ્યભરમાં ડંકો વગાડ્યો છે. યાર્ડના ચેરમેનના જણાવ્યાનુસાર, કપાસની આવકમાં સાવરકુંડલા યાર્ડે અમરેલી જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાતમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની આ સિદ્ધિથી સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read full article on News18 Gujarati