top
ATM સેન્ટરમાં કોઈ સામેથી મદદ કરવા આવે તો ચેતી જજો! નહીં તો બેંક એકાઉન્ટ થઈ જશે તળિયાજાટક
અમદાવાદમાં ATM છેતરપિંડી કરતી ગેંગના યોગરાજ જાટવ, આસિફ મેવ અને વાજિદ શેખની ધરપકડ. પોલીસે 146 ATM કાર્ડ, રોકડા અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો.
Read full article on News18 Gujarati