politics
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું કે , મંદિરને દાન કરાયેલ એક એક પૈસો ભગવાનના ખજાનામાં જમા કરાવવો જોઈએ. આ રકમ મંદિરના સત્તાવાર ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા અથવા દાન પેટીઓ દ્વારા સીધી મંદિરના ખાતામાં જવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે , મંદિરના સેવકો અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા આ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો કોઈપણ પ્રયાસ ગંભીરતાથી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે , મંદિર સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિ દાન મંદિરના ખજાનામાં જમા કરાવતા પહેલા તેની માલિકીનો દાવો કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે મંદિરની ...
Read full article on Khabarchhe