politics
BCCI અધ્યક્ષ મિથુન મન્હાસની જન્મતારીખ પર વિવાદ: જમ્મુ કોર્ટે પોલીસને તપાસના આદેશ આપ્યા, 3 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ માંગ્યો
BCCIના અધ્યક્ષ મિથુન મન્હાસની જન્મતારીખને લઈને વિવાદ સામે આવ્યો છે. જમ્મુની સ્પેશિયલ રેલવે મેજિસ્ટ્રેટ કોર્ટે તેમની જન્મતારીખમાં કથિત હેરાફેરીના આરોપોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે નવાબાદ પોલીસને સમગ્ર મામલાની તપાસ કરીને 3 સપ્ટેમ્બર 2026 અથવા તે પહેલાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. હાલ આ મામલે માત્ર તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને કોર્ટ દ્વારા [...]
Read full article on Gujaratmitra