politics
BCI ચેરમેન મનન કુમાર મિશ્રાએ દેશભરના લો સ્ટુડન્ટ્સની માંગી માફી
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) ના ચેરમેન મનન કુમાર મિશ્રાએ NALSAR યુનિવર્સિટી સાથે જોડાયેલા વિવાદ બાદ દેશભરના કાયદાના વિદ્યાર્થીઓ (Law Students) ની માફી માંગી લીધી છે. મિશ્રાએ આ સમગ્ર વિવાદના સંદર્ભમાં પોતાના નિવેદનો અથવા પોતાની તરફથી જારી કરાયેલા કોઈપણ પત્રથી વિદ્યાર્થીઓની લાગણી દુભાઈ હોવા બદલ ઊંડું દુઃખ અને ખેદ વ્યક્ત કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી [...]
Read full article on Chitralekha