top
બે દિવસ પછી અમેરિકાએ ઈરાન પર બીજો મિસાઈલ હુમલો કર્યો: 19 લોકોના મોત, 68 ઘાયલ
બે દિવસ પછી અમેરિકાએ ઈરાન પર બીજો હુમલો કર્યો છે. અમેરિકન સેનાએ મંગળવારે રાત્રે સિરિક, ખુઝેસ્તાન, કેશ્મ ટાપુ અને બંદર અબ્બાસ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. ઈરાનના મતે આ હુમલાઓમાં ૧૯ લોકો માર્યા ગયા અને ૬૮ ઘાયલ થયા. ઈરાનનો દાવો છે કે સિરિકમાં એક લગ્ન સમારોહમાં મિસાઈલ હુમલો થયો જેમાં ચાર વર્ષના બાળક સહિત [...]
Read full article on Gujaratmitra