politics
બે મોટા નેતાઓની નારાજગી બાદ નર્મદા ભાજપમાં ફેરફાર, શબ્દશરણ તડવી બન્યા પ્રમુખ
ગુજરાત ભાજપના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નર્મદા, ભરૂચ અને ડાંગ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લા ભાજપની કમાન પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શબ્દશરણ તડવીને સોંપવામાં આવી છે. જ્યારે ભરૂચમાં પરેશ કાંતિભાઈ લાડ અને ડાંગ જિલ્લામાં સુરેશ મોતીરામ ચૌધરીને જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે. ત્રણેય જિલ્લામાં કરવામાં [...]
Read full article on Gujaratmitra