top
‘બેકડોર એન્ટ્રી’ કે નિયમિત પ્રક્રિયા? રાતોરાત રાઘવ ચઢ્ઢાનું નામ મતદાર યાદીમાં ઉમેરાયું? AAPના ગંભીર આક્ષેપો વચ્ચે ભાજપ નેતાનો વળતો જવાબ
રાજકારણમાં મતદાર યાદી સાથે જોડાયેલો એક નવો વિવાદ ગરમાયો છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં જોવા મળ્યા બાદ આમ આદમી પાર્ટી અને તેમની વચ્ચે ફરીથી રાજકીય ટક્કર શરૂ થઈ છે. AAPનો આરોપ છે કે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ રાઘવ ચઢ્ઢાનું નામ તેમાં પાછળથી ઉમેરવામાં આવ્યું છે [...]
Read full article on Gujaratmitra