politics
ભારતીય વિમાનો પર પાકિસ્તાનનો પ્રતિબંધ વધુ એક મહિનો લંબાયો: 24 સપ્ટેમ્બર સુધી એરસ્પેસ બંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે હવાઈ મુસાફરી પર પણ સતત જોવા મળી રહી છે. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાના એરસ્પેસ પરનો પ્રતિબંધ ફરી એકવાર લંબાવ્યો છે. નવા નિર્ણય મુજબ ભારતીય વિમાનો હવે 24 સપ્ટેમ્બર 2026 સુધી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે નહીં. આ પ્રતિબંધ ભારતીય વાયુસેનાના વિમાનોની સાથે વાણિજ્યિક ફ્લાઇટ્સ [...]
Read full article on Gujaratmitra