business
ભાવનગરની 67 વર્ષ જૂની શાકમાર્કેટ 148 કરોડમાં બનશે હાઈટેક
ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલી 67 વર્ષ જૂની શાકમાર્કેટના નવીનીકરણ માટે મહાનગરપાલિકાએ 148 કરોડના ખર્ચે DPR તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
Read full article on Etv Bharat