top
Bharuch: અંકલેશ્વરમાં નર્મદા કિનારેથી નવજાત બાળકીનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસનો ધમધમાટ
Bharuch: અંકલેશ્વર નજીકથી પસાર થતી પવિત્ર નર્મદા નદીના કિનારેથી એક નવજાત બાળકીનો બિનવારસી મૃતદેહ મળી આવવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ સાથે ચકચાર મચી જવા પામી છે.
Read full article on Gujarati Jagran