crime
Bharuch: ભરૂચમાં પાવરગ્રીડ લાઈનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી, પોલીસ સાથે ઘર્ષણથી લાંબો ટ્રાફિકજામ
Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ લાઇન માટે થતા જમીન સંપાદનના વિરોધમાં આજે એક વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી.
Read full article on Gujarati Jagran