politics
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું, કોંગ્રેસમાંથી BJPમાં આવેલા નેતાને સરપ્રાઇઝ સ્થાન
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું છે. 2020 પછી પ્રથમવાર રાજ્યના 4 નેતાઓને કેન્દ્રીય સ્તરે જવાબદારી મળી છે. જેમાં ડો. હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જગદીશ પટેલ અને પૂર્વ કોંગ્રેસી રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે. આ નિમણૂકોથી ગુજરાતનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે.
Read full article on Gujaratsamachar