crime
બ્લિંકિટ પરથી મંગાવ્યા મોતીચૂરના લાડુ, પેકેટ ખોલતાં અંદર જે મળ્યું તે જોઈને હોશ ઉડી ગયા
સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પી.પી. સવાણી સ્કૂલ ખાતે બનેલી ઘટનાનો વિવાદ હજી શાંત પડ્યો નથી, ત્યાં ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન ભગવાન ગણેશજીની પ્રસાદી માટે ઓનલાઈન મંગાવવામાં આવેલા મોતીચૂરના લાડુમાંથી ફૂગ અને તીવ્ર દુર્ગંધ નીકળતાં ખળભળાટ મચ્યો છે. સીલબંધ પેકેટમાંથી જ ફૂગવાળા લાડુ મળતાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા [...]
Read full article on Gujaratmitra