Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

બોટાદ ભાજપનો ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ:પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 20, 2026 👁 2 views
બોટાદ ભાજપનો ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ:પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું
બોટાદ જિલ્લા ભાજપનો ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ આજથી શરૂ થયો છે. આ વર્ગ બોટાદના કુંડળ ગામે આવેલા કષ્ટભંજન રિસોર્ટ ખાતે યોજાયો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ ભાજપના વિવિધ નેતાઓ દ્વારા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકરોને પક્ષની નીતિઓ અને કાર્યપદ્ધતિ વિશે જાણકારી આપવાનો છે. કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ હાજર રહી કાર્યકરોને સંબોધિત કર્યા અને તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું. આ અંગેની માહિતી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે આપી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan