sports
Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, લંગડાતો મેદાનની બહાર ગયો
ગાલે ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો. શોર્ટ લેગમાં ફિલ્ડિંગ કરી રહેલા ધ્રુવ જુરેલને બેટ્સમેનનો જોરદાર શોટ પગની ઘૂંટી પાસે વાગતાં ઈજા થઈ હતી. પીડાને કારણે તેને મેદાન છોડવું પડ્યું. પ્રથમ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર જુરેલની ઈજાએ ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે.
Read full article on Tv9 Gujarati