crime
Breaking News : પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
સુરતના ઓલપાડ તાલુકાના એક ગામમાં પાણીના મુદ્દે બે જૂથો વચ્ચે થયેલો વિવાદ હિંસક મારામારીમાં પરિણમ્યો. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા મહિલાઓ અને યુવાનો પણ સામસામે આવી ગયા હતા.
Read full article on Tv9 Gujarati