crime
Breaking News : ગુજરાત ATSની મોટી કાર્યવાહી: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલાની ધરપકડ, તુર્કીથી ડિપોર્ટ કરાવી ભારત લવાયો
સલીમ ડોલા મુંબઈથી ભાગીને દુબઈ પહોંચ્યો હતો. ત્યારબાદ તે કેન્યા અને ત્યાંથી તુર્કી ગયો હતો. વિદેશમાં રહીને તે તપાસ એજન્સીઓથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર થયા બાદ તેને તુર્કીથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો અને હવે ગુજરાત ATSએ તેની ધરપકડ કરી છે.
Read full article on Tv9 Gujarati