top
Breaking News: મરતી માની આંતરડી દુભાણી... બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, સંતના વહેતા આંસુઓથી તારીક રહમાનનું પાપ ઉઘાડું પડ્યું
બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારનો વધુ એક કાળજું કંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. જેલમાં બંધ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની બીમાર માતા પોતાના પુત્રને જોવા માટે છેલ્લા શ્વાસ સુધી તડપતી રહી પરંતુ નિર્દય પ્રશાસને તેમને મળવા પણ ન દીધા. માતાના નિધન બાદ સંતને માત્ર 5 કલાક માટે જેલમાંથી છોડવામાં આવ્યા ત્યારે મૃત માતાના ચરણોમાં પડીને તેમના વહેતા આંસુઓએ આખી દુનિયાને હચમચાવી દીધી છે.
Read full article on Tv9 Gujarati