top
BRICS સંમેલન માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે
નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે આયોજિત BRICS લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે શનિવારે સવારે રાજધાનીમાં આવી પહોંચશે. તેમની સાથે ચીનના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણી વ્યાપારી નેતાઓનું એક મોટું પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાતે આવી રહ્યું છે. શરૂઆતમાં ચીનના વિદેશ મંત્રાલયે આ પ્રવાસ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ આપી ન હતી, પરંતુ બાદમાં ૧૨ [...] The post BRICS સંમેલન માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે appeared first on chitralekha .
Read full article on Chitralekha